લસણની વિવિધતાનો એટલાસ

પ્રોજેક્ટ વિષે

આ વેબસાઈટનો હેતુ વિશ્વની લસણની વિવિધ જાતો વિષે વ્યાપક માહિતી એકઠી કરવાનો અને ઉચ્ચ ગુણવતાના લસણના વાવેતર તેમજ ખોરાક માટે જવાબદાર સપ્લાયર્સનો પોર્ટફોલીઓ તૈયાર કરવાનો છે.

તમારા લસણની વિવિધ જાતોની જાણ કરો!

શું તમે પ્રાદેશિક અથવા લસણની પરંપરાગત જાતો ઉગાડો છો? અમને એના વિશેની જાણકારી અને ફોટો મોકલો અમે એને ખુશીથી અમારા લસણની વિવિધ જાતોના એટલાસમાં સમવિષ્ટ કરીશું.

જો તમે અમને લસણની કળીઓ, લસણ કે બલબિલ્સ પુરા પાડી શકો અમને ખુબ જ ખુશી થશે અને અમારા Seed and Plant Bank અમે એનો પ્રચાર કરીશું અને લસણ માટે જાણકારી ઈચ્છતા અન્ય ઉત્સાહીઓને જાણકારી આપીશું.

Anka

Copyright © 2015–2026 લસણની વિવિધતાનો એટલાસ લસણની વિવિધ જાતિઓનું લીસ્ટ
છેલ્લે બદલ્યું 12. નવેમ્બર 2025